મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
ચાહતના પડદામાં જો નફરત થઈ શકે છે..!! તો નફરતના પડદામાં ચાહત પણ થઈ શકે છે..!! જો કોઈ જુદું થઈ જાય છે તમને પોતાનો સમજીને..!! તો જરૂર તેને તમારી સાથે મહોબ્બત પણ થઈ શકે છે..!!
-સંગીતા ગોરીયા
No comments:
Post a Comment