મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
હું તો ધરાનું હાસ છું, હું પુષ્પનો પ્રવાસ છું, નથી તો ક્યાંય પણ નથી જુઓ તો આસપાસ છું.
(મોકલનાર-દિપક બગડા)
No comments:
Post a Comment