મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
સૂની પડેલી સાંજને આવી સજાવ તું ખાલી પડેલી વાવમાં પાણી નખાવ તું
જો શક્ય હો તો આંખની સામે જ આવ તું શાને કરે છે આંખમાંથી આવજાવ તું,...
No comments:
Post a Comment