મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
આગમનથી એના પ્રક્રુતિ સોળે કળાએ ખીલી છે. ધરતીએ એ પણ એની જલધારા સ્વયમ ઝીલી છે. ભલે તૂ આવવામા થોડો મોડો પડ્યો મેઘ, પણ તુ આવ્યો ને એ જ તો તારી દરિયાદિલી છે. -ઘનશ્યામ ચૌહાણ (શ્યામ)
No comments:
Post a Comment