મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
વિશ્વાસ ક્યાંથી હોય દોસ્ત તમને, પોતાના પણ અમને શકથી જુવે છે. હાર્દ હાર્દિક પંડ્યા
No comments:
Post a Comment