ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Saturday, August 8, 2015

હમણાં પવન આવશે -
...ની આશામાં

કેટલાંયે પતંગો
ઉડ્યા વગરનાં
પડી રહ્યાં છે
આ -
મનની અગાશી
પર ....

No comments:

Post a Comment