મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
તને ડૂબતા જોઈને હું તારા તરફ દોડયો હતો... મદદ કરવા નહીં તને સાથ દેવા નહીંતર મનેય કયાં તરતા આવડે છે..
No comments:
Post a Comment