મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
કોઈકની સાથે રજાઈમાં છુપાઈને ઊંઘતો, ફુલની પાંખડીઓના ટેરવે ઝાકળના બિંદુમાં ઝીલાતો, ઘોર અંધારી રાત પછી આવતો સવારનો એ તડકો…!!!
Thanks :: Man
No comments:
Post a Comment