મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
પૂછી તો જુવો કે કેવા છે હાલ, મારે હૈયે વસ્યાછો, શું તમને છે યાદ? -હાર્દ
તમે જ ભુલી ગયા છો, હવે ક્યાં કરવી ફરીયાદ.? -આભાસ
તો મળી લઇએ એકમેકને છોડોને સઘળો વિવાદ. -morpichh
No comments:
Post a Comment