મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
મળશે મંજિલ મને, એવી આશ લઇને બેઠો છુ, તને પામવા હુ, દુનિયાની ખારાશ લઇને બેઠો છુ, મૌતની હવે પરવા નથી,તારા માટે જિંદા લાશ થઇને બેઠો છુ.
-ઘનશ્યામ 'શ્યામ'
No comments:
Post a Comment