તુ ભુલી જાય મને...
એવુ નથી આ વાતનુ દુ:ખ નહી થાય મને,
પણ ઇચછુ છુ એવુ કે તુ ભુલી જાય મને..
તારા ગયા પછી કેવુ રહેશે જીવન?ખબર નથી,વિદાય તારી દિલ પર પથથર મુકીને સહુ છુ
પણ રડીને આમ કમડોર ન બનાવ મને,
પત્થરની મૂરતને હવે ખુદા નથી માનતી હુ,
એની છબી તારી મોહબતમા જ દેખાય છે મને..
ન કરતા ફિકર મારી,હુ ખુદને સંભાળી લઇશ.
કારણ બનુ તારાપતનનુ એ નહી પોસાય મને...
શકય હોય તો બસ એટલુ કરજે,
મૃત્યુ ટાણે સનમના ખોળાની
હુફ નસીબ થાય મને......
-નીત
મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
આજનો મોરલાનો ટહુકો......
Tuesday, September 29, 2015
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment