મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
તમે મારા નયનમાં જીવનભર રહીને જુઓ, પ્રેમની ચાહતમાં પાગલ થઈ ને જુઓ, તમે આજે પણ પહેલા મલ્યા હોય તેવા જ છો, થોડીવાર દુનિયાને ભૂલાવી મારામાં સમાઈ જુઓ.
..................લાલુ.
No comments:
Post a Comment