મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
હાયકુ
ટકશે જગ? સંગાથે હું રહીશ. વૃક્ષ! ભેરુ તું.
આંસુ વીણી લે. મુખ પર સ્મિતથી હાસ્ય વાવી દે.
આગળ વધ, હાર ખંખેરી નાખ વિજેતા સદા.
તૂટેલું દિલ જોડ પ્રેમ સાંકળે દિલને શાંતિ.
બોલ પ્રેમથી સાંભળ ધ્યાન રાખી જગ સુંદર !
કવિ જલરૂપ મોરબી.
No comments:
Post a Comment