મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
તમારી ખોટ જીંદગી માં સર્જશે ખામી, એવી શું ખબર મારી એ નાનકડી ભુલ બનશે મોટી મુર્ખામી, એવી શું ખબર
-પાર્થસિંહ સરવૈયા
No comments:
Post a Comment