મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
દુ:ખ ને સુખ અંતમાં – તાસીરમાં સરખાં નીકળ્યા, સાર તકદીર ને તદબીરમાં સરખાં નીકળ્યા; કે મળ્યાં અશ્રુ ને પ્રસ્વેદ ઉભય નીર રૂપે, સ્વાદ પણ બેયના એ નીરમાં સરખા નીકળ્યાં.
– બરકત વિરાણી ‘બેફામ’
No comments:
Post a Comment