મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
બધાને આવતો સરખો વિચાર હોઈ શકું, અગર વિચારના વર્તુળની બહાર હોઈ શકું; હું કોઈ નક્કી નથી કે મને વિચારી શકો, જીવું ને જિંદગીમાંથી ફરાર હોઈ શકું !
-રમેશ પારેખ
No comments:
Post a Comment