ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Friday, December 11, 2015

પ્રેમ દેવો ભવઃ

કેટલું
મુશ્કેલ
હોય છે?
એ માણસને
મનાવવામાં
જે માણસ રીસાણુ પણ નહોય...
અને વાત પણ.... ના.... કરે....

No comments:

Post a Comment