મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
તારો ને મારો મેળ નહીં ખાય ઓ તબીબ, મુજને પડી દરદની, તને સારવારની – શૂન્ય પાલનપૂરી
No comments:
Post a Comment