મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
એટલી સસ્તી નથી આ જીંદગી કે, કોઇની પાછળ હું ગુજારી દઉં, છતા પણ તને જોઇને થાય છે કે ચાલ ને, ફરી એક વાર વિચારી લઉં
No comments:
Post a Comment