મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
ખુશ રહેવાના અહિં કારાણ ઘણાયે ખાસ છે, એજ કારણ આપણી દિવાળી બારેમાસ છે. -જોગી જસદણવાળા
No comments:
Post a Comment