સૂરજ સમું આ ઝળહળ જ આપણું ,
પાંખ વિના આ ટળવળ જ આપણું .
સાવ સૂનાં બાગનાં આ વૃક્ષ પર,
ફૂલ થઈને આ બળબળ જ આપણું.
છે ખબર કે વિરહ દરિયા જ છે
રાતમાં રોજે સળવળ જ આપણું .
મૃગજળ જો જાય છોડી રણ વચ્ચે,
રેતસુ જાણે રળઝળ જ આપણું .
-મનીષા જોબન દેસાઇ
No comments:
Post a Comment