મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
દુનિયામાં એને શોધ, મંદિર માં ગયા વગર.
ફરતો રહે છે ઈશ્વર, સરનામું આપ્યા વગર
-મરીઝ
No comments:
Post a Comment