મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
ભુતકાળની ઘટનાનું વાદળ વરસાદ થઈ ગયું, એક જણ હતું,ગયા પછી કાયમ યાદ થઈ ગયું. -શૈલેશ ગજ્જર'નિખાલસ'
No comments:
Post a Comment