મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
કલરવોના ઘર સમું કલબલતું આંગણ સાંભરે, સાવ લીલુંછમ હજી આજેય બચપણ સાંભરે.
-સુરેન ઠકકર 'મેહુલ'
No comments:
Post a Comment