ભર ઉનાળે વાદળ નું આમ વરસવું
શું કહેવું આ બદલાયેલા ઋતું પરિવેશ નું??
ઝહેર ઘુંટાયુ છે હર એક માનસમાં એક પરિવેશનું,,,,
નથી મળવાનું કોઇ ઓસડ માનવ મનના દ્વેષ નું..!!
વસ્ત્રો ના વાડા બાંધી ફરતાં દંભમાં
શું કરવું આ જાગેલા મનના રોષ નું?
ભભકાં ભાળી અંજાતી આંખો શું કરવું
ભભુકતી આ જવાળા આ કલેશ નું???
માનવ માનવ ને લડાવી મારતાં
ધર્મ નામના આ કપટી ઉદે્શ નું..!!
ગાડરિયા પ્રવાહમાં વહી જનારાં
આ દંભી,પાખંડી જનાદેશ નું???
. . R.R.SOLANKI
(તૃષ્ણા).
No comments:
Post a Comment