મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
સ્નેહને સીમા ન હો તો સાથ છૂટી જાય છે, મૈત્રી મર્યાદા મૂકી દે છે તો તૂટી જાય છે, તું પીવામાં લાગણી દર્શાવ કિન્તુ હોશ માં, કે વધુ ટકરાઇ પડતાં જામ ફૂટી જાય છે. -બેફામ
No comments:
Post a Comment