હુ લાગણીઓ વ્યક્ત કરુ ને તારી આંખો
ના ખૂણા ભીના થાય
તો એ પ્રેમ ની નિશાની
રોજ સપના મા આવી ને તુ હસાવી જાય તો એ પ્રેમ ની નિશાની. .
તારા એક ઇશારે ભવસાગર પાર કરવાનુ મન થાય
તો એ પ્રેમ ની નિશાની
તારા કંઠ ને કોયલ સાથે સરખાવા નુ મન થાય
તો એ પ્રેમ ની નિશાની.
તને કાગળ પર ગઝલ રૃપે લખવાનુ મન થાય
તો એ પ્રેમ ની નિશાની
એની સાથે. " કેતન" મરવાનુ મન થાય
તો એ પ્રેમ ની નિશાની
કેતન"મેજર "
No comments:
Post a Comment