મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
કોઈ પ્રેમથી જરા ફૂંક મારે તોય બુઝાઈ જઇએ, બાકી તો કેટલાય વાવાઝોડા અહીં હાંફી ગયા ...!!!!!!!!!!
No comments:
Post a Comment