મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
છીછરા નીરમાં હોય શું ના’વું ? તરવા તો મઝધારે જાવું,
ઑર ગાણામાં હોય શું ગાવું ? ગીત ગાવું તો પ્રીતનું ગાવું ! –બાલમુકુન્દ દવે
No comments:
Post a Comment