ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Saturday, January 9, 2016

જ્ન્નત

તારાથી મારૂ
અસ્તિત્વ ને જિંદગી
બીજુ કઈ નૈ

તુ જ શ્વાસે છે
ભીતર મુજમા જ
બીજુ કઈ નૈ.

જયા હું હોવ
ત્યા પડછાયો તારો
બીજુ કઈ નૈ

પ્રેમનો સ્પર્શ
ક્રૃતાર્થ થઇ ગઈ
બીજુ કઈ નૈ .

તારાથી જ છે
જીવન કેરો મોક્ષ
બીજુ કઈ નૈ.

જીવું છુ સાથે
અને મારૂ બધું તુ
બીજુ કઈ નૈ.

-જ્ન્નત

No comments:

Post a Comment