મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
કેમ માણુ હું? તારા વગર સાંજ જીવુ એકાંતે.
હજી ખાલી છે દર્દનો દરબાર હાલ એકાંતે.
ડુસકા છાના જુદા જુદા જખ્મ ભરુ એકાંતે.
હાલ પામીએ તારી મારી મંઝિલ પથ એકાંતે.
-આભાસ
No comments:
Post a Comment