મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
તમે જાઓ પરંતુ હાલ પૂછવાનું ભૂલી જાઓ ચિતા પર ગોઠવી ને આગ મૂકવાનું ભૂલી જાઓ?
સ્નેહી 'ભૂલવુ' અમારી હેસિયતની વાત ક્યાં રહી છે ? તમારું પણ નથી આ કામ 'ભૂલવાનું' ભૂલી જાઓ ===> સ્નેહી પરમાર
No comments:
Post a Comment