મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
પાનખરમાં હજી ન ખરતો વાત પણ તું હવે ન કરતો.
કાળજું કોમળ જ રાખજે ઘાતથી તું હવે ન ડરતો.
મોજ કર તું મદારી બની, સાપથી તું હવે ન મરતો
તાપજે રોજ તું સુરજને આગથી તું હવે ન ઠરતો.
ચાલજે ગઝલના રાહ પર જાતથી તું હવે ન ડરતો.
કવિ જલરૂપ મોરબી
No comments:
Post a Comment