મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
પીઠામાં મારું માન સતત હાજરીથી છે મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે. -મરીઝ
No comments:
Post a Comment