મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
'આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના ફૂલો એ બીજું કંઇ નથી, પણ પગલાં વસંતના' -મનોજ ખંડેરિયા
No comments:
Post a Comment