મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
વાંઝણી અપેક્ષાઓ શું જણે?
નર્યા નિસાસા !
સહોદર જેવી ઝંખનાઓ પછી શું કરે?
નિર્જીવ આશાઓનો મૃત ગર્ભ સાથે લઇ ભરે...!!
R.R.SOLANKI (તૃષ્ણા).
No comments:
Post a Comment