ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Thursday, February 25, 2016

I Don't Care !

શું થશે ? શા કારણે ? I Don't Care !
Who જવાબો આપશે ? I Don't Care !

ક્યાં ફિકર છે કોઇ પણ એની મને ?
ચાલ તારી ચાલજે, I Don't Care !

સૂર્ય   તો   એવું   કહે   છે  છેકથી,
પાંપણો તું ઢાંકજે, I Don't Care !

મેં  કહી   દીધું  મને   જે   લાગ્યું તે,
અર્થ શું તું કાઢશે ? I Don't Care !

હો ખુમારી તો કહી શકશો 'જીગર',
પીડા આવો બારણે, I Don't Care !
-જીગર ફરાદીવાલા

No comments:

Post a Comment