ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Friday, February 12, 2016

જીવનની ક્ષણભંગુરતાને વાચા આપતો શેર જુઓ

મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઇ ગઇ,
આંગળી જળમાંથી નીકળી ને જગા પૂરાઇ ગઇ.
-ઓજસ પાલનપુરી

No comments:

Post a Comment