મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
રાધાએ કેટલી જોઈ હશે મોહનની વાટ ને કેટલો સહ્યો હશે મારો એટલે જ મીરાએ હૈયે રાખી હામ પકડી લીધો હાથમા એકતારો . - '' રાજ '' ( આકર્ષક )
No comments:
Post a Comment