મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
વાટ જોઇ થાકી કાન તુજમા સમાવવા...નથી સંગિની તો પણ તને ચાહવા...આજીવન ઝેરનાં કટોરા ગટગટાવીશ મોહન..અંતિમ શ્વાસ સુધી ભક્તિ કરીને તને પામવા... જ્ન્નત
No comments:
Post a Comment