મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
ડાળના પાન પાનનો ઋજુ મધુર ફરકાટ પછી તો હળવે હળવે સરી જતો પંખીની પાંખ તણાં પીછામાં એની આછેરી સળવળ દિગંતે છાઇ જતી રે ટહૂકા ટહૂકા થઇ …
– મનોજ ખંડેરિયા
No comments:
Post a Comment