ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Thursday, February 25, 2016

ગાલગા ગાલગા ગાલગા લગા

આભને આમતી છે ધરા મળી
હોય છે આંખમાં ભ્રમણા તણી

નામળે તોઘણી વેદના ભળી
તોભલે જાતને ભ્રમણા મળી

છે ભરી કલ્પના ભીતરે ધણી
વાતતો આખરે ફોગટ જ વળી

આમજો દેખશે પાંપણો ઘણી
ના મળે વાતતો ક્ષિતિજો તણી

હોભલે આંખમાં આદતો ઘણી
નામળે લાગણી આસુઓ તણી

હાર્દ

No comments:

Post a Comment