મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
"એક માણસ બે ભૂરી આંખોના પ્રેમમાં પડ્યો, અને પછી આખા શરીરને પરણવાની ભૂલ કરી બેઠો!" - ગુણવંત શાહ
No comments:
Post a Comment