મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
પ્રથમ નઝરનો એ પ્રેમ હતો નઝર મળીને લાગ્યુ કે એ મારી છે...
આંખો એની જોઇને લાગ્યુ મને, એતો સાગર કરતા પણ ગેહરી છે...
થઇ ગયો બેહાલ મારો હાલ, ડોક્ટર કહે આતો પ્રેમ બીમારી છે...
રાડો પાડી પાડીને થાક્યો, આતો પછી ખબર પડી કે એ તો બેહરી છે....jn
No comments:
Post a Comment