મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
સમજુતી કરી લીધી છે મેં મારા ભોળા અંતર સાથે, વાતો કરવી ફૂલો સાથે, મૂંગા રહેવું પત્થર સાથે. -unknown
No comments:
Post a Comment