મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
જીવવાની રીત શોધો , એક સારી પ્રીત શોધો . આગળ હજી હાર મળશે , જીતવાનું ગીત શોધો .
પ્રેમ નો તાર બન ગીત નો સાર બન દુઃખ હજી આવશે તું સુખનો વાર બન.
કવિ જલરૂપ મોરબી
No comments:
Post a Comment