મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
માણસ ....
ઉપગ્રહ છોડવાવાળો માણસ પૂર્વગ્રહ છોડી શકે છે...??
ભોગવાદમાં રાંચતો માણસ ભાવ નિર્માણ કરી શકે છે...??
મારું મારું કરતો માણસ આપણું ક્યારેય કહી શકે છે...??
સમસ્ત જગતને જાણનારો માણસ પોતાના સ્વ ને જાણી શકે છે..??..jn
No comments:
Post a Comment