મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
કવિતા એટલે વૃક્ષનો લીલો સ્વભાવ ! ને - - કવિ એટલે દિવાનખંડમા પડેલા ટેબલનું વૃક્ષત્વ શોધતી તીક્ષ્ણ આંખ !
-સાલસ
No comments:
Post a Comment