મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
"આભને ઝીલવાની મથામણ તુ રહેવા દે, ઈશ્વર થયા પછી ઝુંકવાની પ્રથા તુ રહેવા દે." -નીતિન પ્રજાપતિ "વાસુ"
No comments:
Post a Comment