મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
સપનાઓ જ્યારે રાતભર શણગારવા પડ્યા, કાગળ લખીને એમને તેડાવવા પડ્યા. કાગળ પૂછી બેઠાં મને, કે સાક્ષર હશો તમે! આ મૌન માટે અક્ષરો બે રાખવા પડયા? - ડૉ. મુકેશ જોષી
No comments:
Post a Comment